HOME


આ બ્લોગ પર આપનું સ્વાગત છે. 

– હરિ પટેલ (બ્લોગર)

આ બ્લોગ પર તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટેની ગુજરાતી ક્વિજો અને  ઉપયોગી અન્ય પોસ્ટસ્ સમયાંતરે મૂકવામાં આવી રહી છે.આપને ગમતા પેજ-પોસ્ટને લાઇક કરી શકશો અને વોટ પણ આપી શકશો.આ બ્લોગ વિશેના આપના અભિપ્રાયો અને કોમેન્ટ આવકાર્ય છે.આ બ્લોગની મુલાકાત બદલ આપનો ખૂબ ખૂબ આભાર ! 

હરિ પટેલ (પૂર્વ આચાર્ય) 

કોપિરાઇટ અંગે સૂચના

                 આ બ્લોગનું કે  આ બ્લોગ પર આપેલ અન્ય બ્લોગની લિંકનું લખાણ જાહેર વાચકો માટે છે.આ લખાણ કે કોઇપણ ફાઇલનો  વ્યક્તિગત ઉપયોગ કરી શકાશે, પણ અન્ય કોઇપણ બ્લોગ,વોટસએપ કે ફેસબુક પર તેને મૂકી શકાશે નહી. આ બ્લોગ કે તેની કોઇપણ પોસ્ટની લિંક કોઇપણ બ્લોગ પર કે ગમે ત્યાં મૂકવાની છૂટ છે.સંમતી સિવાય કોઇપણ બ્લોગનું મૌલિક લખાણ અન્ય બ્લોગ પર મૂકવાથી ઇ -કોપિરાઇટનો ગુનો બને છે.તેની નોંધ લેશો.

                                 હરિભાઇ પટેલ (બ્લોગર)

સૂચન / અભિપ્રાય આપો

1 Comment

1 thoughts on “HOME

  1. હરિભાઈ આપ ખૂબ જ સરસ માહિતી આપના બ્લોગ પર રાખો છો તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર…
    આપના બ્લોગ પર સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતાં ઉમેદવારો માટે હજુ વધુ સાહિત્ય અપલોડ કરવા વિનંતી જેથી ઉમેદવારોને વધુ ફાયદો મળી શકે. આ અનુસંધાને મારા તરફથી કોઈ મદદની આવશ્યક્તા હોય તો હકથી જણાવશો.

    આપનો વિશ્વાસુ
    જય એ. માવાણી
    જુ.કારકુન, ઉદ્યોગ કમિશ્નરશ્રીની કચેરી, ગાંધીનગર.

    Liked by 1 person

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.