ક્વિઝ – 1 (ભારતનું બંધારણ)

તમામ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટેની ક્વિઝો…..

સંકલન-લેખન: હરિભાઇ પટેલ

        harionlinequiz.wordpress.com

આપનું જ્ઞાન ચકાસો

        આ વિભાગમાં વિવિધ પ્રકારની ક્વિઝ કસોટી આપવામાં આવશે.જે આપના જ્ઞાનમાં વધારો તો કરશે સાથે સાથે સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ખૂબ જ ઉપયોગી નીવડશે.આ ક્વિઝ વિવિધ વિષયો તેમજ વર્તમાન ઘટનાઓ પર આધારિત આપવામાં આવશે.આ ક્વિઝના પ્રશ્નોનું પહેલાં જાતે સોલ્યુશન કરવું અને ત્યારબાદ જે તે ક્વિઝની નીચે આપેલા સાચા ઉત્તરો સાથે તમારા ઉત્તરો સરખાવીને સ્વમૂલ્યાંકન કરતા રહેવું અને ન આવડતા પ્રશ્નોના ઉત્તરો તૈયાર કરતા રહેવું.આ ક્વિઝો આપને કેવી લાગી તે વિશેના આપના અભિપ્રાયો પણ અચૂક મોકલતા રહેશો.
આપનો શુભેચ્છક – હરિ પટેલ (બ્લોગર)

     ક્વિઝ  – 1 (ભારતનું બંધારણ)

               – લેખન-સંકલન : હરિ પટેલ

harionlinequiz.wordpress.com

1.  અંદાજપત્ર કોના દ્વારા તૈયાર કરવામાં આવે છે ?

(A) નાણાં પ્રધાન

(B) નાણાં ખાતુ

(C) નીતિ પંચ

(D) નાણાં શાખા

2.   ભારતની સંસદનું કાયમી ગૃહ કયું ગણાય છે ?

(A) વિધાનસભા

(B) લોકસભા

(C) રાજ્યસભા

(D) ગ્રામસભા

3.  બંધારણ માન્ય 22 ભાષાઓની યાદી ભારતીય બંધારણની કઇ અનુસૂચિમાં દર્શાવવામાં આવી છે ?

(A) અનુસૂચિ – 1

(B) અનુસૂચિ – 3

(C) અનુસૂચિ – 5

(D) અનુસૂચિ – 8

4.  નીચેનામાંથી કઇ જોડની વિગત સાચી નથી ?

(A) રાષ્ટ્રીય સ્મારક – લાલ કિલ્લો(દિલ્લી)

(B) રાષ્ટ્રીય ફૂલ – કમળ

(C) રાષ્ટ્રીય પ્રાણી – વાધ

(D) રાષ્ટ્રીય વૃક્ષ – વટવૃક્ષ (વડ)

5.  નીચે પૈકી ભારતની બંધારણ સભાનાં સ્ત્રી સભ્ય કોણ હતાં ?

(A) કમલાદેવી પંડિત

(B) વિજયાલક્ષ્મી પંડિત

(C) ઇલાબેન ભટ્ટ

(D) શ્રીમતી એની બેસન્ટ

harionlinequiz.wordpress.com

6.  ભારતીય બંધારણની સંઘ યાદીમાં કુલ કેટલા વિષયો સમાવ્યાં છે ?

(A) 47 વિષયો

(B) 66 વિષયો

(C) 97 વિષયો

(D) 57 વિષયો

7.  નાગરિકોના મૂળભૂત હકોનું રક્ષણ કોણ કરે છે ?

(A) સંસદ

(B) ન્યાયતંત્ર

(C) રાષ્ટ્રપતિ

(D) સમવાયતંત્ર

8.  ભારતની સંસદમાં કોનો સમાવેશ થાય છે ?

(A) લોકસભા

(B) રાજ્યસભા

(C) લોકસભા અને રાજ્યસભા

(D) લોકસભા, રાજ્યસભા અને રાષ્ટ્રપતિ

9.  રાજ્યમાં કોના નામે વહીવટ ચાલે છે ?

(A) મુખ્યમંત્રીના

(B) રાજ્યપાલના

(C) નાણાંમંત્રીના

(D) રાષ્ટ્રપતિના

10. ભારતીય સૈન્યના સર્વોપરિ બંધારણીય વડા કોણ છે ?

(A) સરસેનાપતિ

(B) રાષ્ટ્રપતિ

(C) વડાપ્રધાન

(D) સંરક્ષણપ્રધાન

harionlinequiz.wordpress.com

11. રાજ્યસભા કોઇપણ નાણાંકીય ખરડાને કેટલા દિવસ સુધી રોકી શકે છે ?

(A) 14 દિવસ

(B) 12 દિવસ

(C) 11 દિવસ

(D) 10 દિવસ

12. રાજ્યસભાના સભ્યની મુદત કેટલા વર્ષની હોય છે ?

(A) 2 વર્ષ

(B) 4 વર્ષ

(C) 5 વર્ષ

(D) 6 વર્ષ

13. ભારતીય સંવિધાન(બંધારણ)માં અસ્પૃશ્યતા નાબૂદી અંગેની જોગવાઇ કયા અનુચ્છેદ(કલમ)માં કરવામાં આવેલ છે ?

(A) 14

(B) 17

(C) 18

(D) 21

14. જમ્મુ કાશ્મિર રાજ્યને ભારતીય બંધારણના કયા અનુચ્છેદથી વિશેષ દરજ્જો પ્રદાન કરવામાં આવેલો છે ?

(A) અનુચ્છેદ – 356

(B) અનુચ્છેદ – 360

(C) અનુચ્છેદ – 370

(D) અનુચ્છેદ – 371

15. ભારતીય બંધારણની રાજ્ય યાદીમાં કુલ કેટલા વિષયો સમાવ્યાં છે ?

(A) 47 વિષયો

(B) 66 વિષયો

(C) 97 વિષયો

(D) 57 વિષયો

harionlinequiz.wordpress.com

                     ક્વિઝ-1 ના ઉત્તરો:

1

A

6

C

11

A

2

C

7

B

12

D

3

D

8

D

13

B

4

A

9

B

14

C

5

B

10

B

15

B

                                           આગળ

________________________________________
મુલાકાત બદલ આભાર ! આપનો શુભેચ્છક -હરિ પટેલ

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.